UPના 15 વર્ષીય કિશોરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, પુરુષોમાં સૌથી લાંબા 4 ફૂટ 3 ઇંચ વાળ રાખી ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું; Video
ઉત્તરપ્રદેશના 15 વર્ષીય સિદકદીપ સિંહ નામના કિશોરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે પુરુષોમાં સૌથી વધુ લાંબા વાળમાં રેકોર્ડ બનાવ્યો છે. સિદકદીપ સિંહ ચહલે 130 સેન્ટિમીટર ...



















