મની પ્લાન્ટને આપે છે કઠિન ટક્કર આપે છે ચમત્કારી છોડ, ઘરની યોગ્ય દિશામાં લગાવતા જ થાય છે ધનનો વરસાદ
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ધનને આકર્ષવા માટે ઘણા ચમત્કારી છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ છોડ મની પ્લાન્ટ કરતાં વધુ અસરકારક છે. આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ...



















