કેન્સર સામે લડી રહેલા દિગ્ગજ ક્રિકેટરનું 49 વર્ષની વયે નિધન, દુનિયાભરના ખેલાડીઓએ વ્યક્ત કર્યું શોક
ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતા. તે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો બોલિંગ કોચ રહી ચૂક્યો ...


















