તાશના પત્તાના મહેલની જેમ ઈમારતો થઈ ધરાશાયી, હિમાચલથી સામે આવ્યા ભયાનક દ્રશ્યો
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. પહાડી વિસ્તારમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં ધ્વસ્ત ઈમારતો અને મકાનોના કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ભૂસ્ખલનનો એક ...


















