જો તમે મંચુરિયન ખાવાના શોખીન છો તો આ વીડિયો ચોક્કસ જુઓ, તમે બહારનું મંચુરિયન ખાવાનું છોડી દેશો.
મંચુરિયન એ દરેક ઈન્ડો ચાઈનીઝ પ્રેમીનો પ્રિય ખોરાક છે. ટેસ્ટી બોલ્સનો સ્વાદ સંપૂર્ણપણે અનોખો હોય છે અને લોકો ચાઈનીઝ ફૂડ એટલે કે ફ્રાઈડ રાઇસ અથવા નૂડલ્સ વગેરે સાથે મંજુરિયનનો સ્વાદ ...


















