ચોખાના પાણીમાં આ બીજનો પાઉડર મિક્સ કરો, થોડા દિવસોમાં વાળનો ગ્રોથ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો, આ છે ઉપયોગ કરવાની રીત
જો તમે તમારા વાળનો ગ્રોથ વધારવા માંગો છો તો ચોખા અને મેથીના પાણીથી બનેલા આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરો. આ તમારા વાળને ચમકદાર રાખવામાં મદદ કરશે. વાળનો ગ્રોથ વધારવા માટે ...


















