પૃથ્વી પર તબાહીનો દિવસ નજીક! 2023 માટે બાબા વેંગાની બે ભવિષ્યવાણી તો સાચી પડી હવે ત્રીજી
અમેરિકામાં 9/11ના હુમલાની સચોટ ભવિષ્યવાણી કરનાર બાબા વાંગાની વધુ એક ભવિષ્યવાણીએ દુનિયાને ડરાવી દીધી છે. જો કે તેમણે 2023માં કમોસમી વરસાદ, ધરતીકંપથી લઈને સૌર વાવાઝોડા સુધીની વિવિધ પ્રકારની આફતોની અગાઉથી ...



















