• Latest
  • Trending
  • All
ઈસ્કોન અકસ્માતમાં મૃત્યુ પામનાર પોલીસકર્મીની દીકરીને આ ક્ષત્રિય યુવાને લીધી દત્તક

ઈસ્કોન અકસ્માતમાં મૃત્યુ પામનાર પોલીસકર્મીની દીકરીને આ ક્ષત્રિય યુવાને લીધી દત્તક

July 24, 2023
“ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.

“ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.

August 27, 2026
સૂર્ય ભગવાનના આશીર્વાદથી આ રાશિના જાતકોની આવકના માર્ગો ખુલશે, ભાગ્યના સહયોગથી દરેક કાર્ય સફળ થશે.

સપ્ટેમ્બરમાં સૂર્યનું મહત્વપૂર્ણ ગોચર: આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; કરિયરથી લઈને વ્યવસાય સુધી લાભ થશે.

August 27, 2026

28 ઓગસ્ટ 2026 નું રાશિફળ: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૨૮ ઓગસ્ટે થશે,  ૧૨ રાશિઓ પર દેખાસે આવી અસર

August 27, 2026

25 ફેબ્રુઆરી 2026 નું રાશિફળ: આ ચાર રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે

February 24, 2026

12 મે 2024 નું રાશિફળ: આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, થશે તમામ અશુભ કામ, પૂર્ણ થશે દરેક મનોકામના.

May 12, 2024

6 મે 2024 નું રાશિફળ: આજે, માસિક શિવરાત્રીના દિવસે, આ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખુલશે, ભગવાન શિવના અપાર આશીર્વાદ વરસશે, દરેક મનોકામના પૂર્ણ થશે

May 6, 2024
મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય

April 10, 2024
મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

April 10, 2024
મહાશિવરાત્રિ પર આ 6 રાશિઓનું ભાગ્ય બદલાશે, ભોલેનાથ પોતાની ખુશીઓથી ભરશે.

મહાશિવરાત્રિ પર આ 6 રાશિઓનું ભાગ્ય બદલાશે, ભોલેનાથ પોતાની ખુશીઓથી ભરશે.

March 8, 2024

8 માર્ચ 2024 નું રાશિફળ: આજે મહાશિવરાત્રિ પર બની રહ્યો છે શિવ યોગ, આ રાશિઓ થશે ભાગ્યશાળી, ભોલે બાબા વરસાવશે અપાર આશીર્વાદ.

March 8, 2024

7 માર્ચ 2024 નું રાશિફળ: આ રાશિના જાતકો માટે મોટા આર્થિક લાભની તકો ઉભી થઈ રહી છે, તેમને નોકરી અને વ્યવસાયમાં લાભ મળશે.

March 7, 2024
કુલ પ્રીત અને જેકી ભગનાની 7 જન્મોના બંધનમાં બંધાયા, તેમના સાત ફેર ફરતાની તસવીરો સામે આવી

કુલ પ્રીત અને જેકી ભગનાની 7 જન્મોના બંધનમાં બંધાયા, તેમના સાત ફેર ફરતાની તસવીરો સામે આવી

February 22, 2024
  • Home
Wednesday, September 9, 2026
  • Login
Jo Bakudi
No Result
View All Result
Jo Bakudi
No Result
View All Result
Home ન્યુઝ

ઈસ્કોન અકસ્માતમાં મૃત્યુ પામનાર પોલીસકર્મીની દીકરીને આ ક્ષત્રિય યુવાને લીધી દત્તક

by Jobakudiadmin
July 24, 2023
in ન્યુઝ
0
ઈસ્કોન અકસ્માતમાં મૃત્યુ પામનાર પોલીસકર્મીની દીકરીને આ ક્ષત્રિય યુવાને લીધી દત્તક
3.1k
SHARES
8.9k
VIEWS
Share on FacebookShare on Twitter

ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ 10 લોકોમાં એક હતા ઘર્મેન્દ્રસિંહ પરમાર. ધર્મેન્દ્રસિંહ તેના ઘરમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હતા. તેમને 1 વર્ષની દીકરી છે. હવે આ દીકરીની વ્હારે એક ક્ષત્રિય યુવાન આવ્યા છે અને તેઓ અભ્યાસથી લઈને તમામ જવાબદારી ઉપાડશે.

આ ક્ષત્રિય યુવકનું નામ છે ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડા. તેઓએ ખરો ક્ષત્રિય ધર્મ નિભાવી આ દીકરીની જવાબદારી લઈ અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યું છે. તેઓ ધંધુકાના જાળીયા ગામના વતની છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. કંટ્રક્શન કામ સાથે જોડાયેલા ઉપેન્દ્રસિંહ સમાજ સેવા માટે હંમેશા આગળ રહે છે. આ અંગે તેમનું કહેવું છે મને ભગવાને આપ્યું છે તેથી સમાજ સેવા માટે આ ધનનો ઉપયોગ કરુ છું. આ કામ કરવામાં મને આનંદ આવે છે.

તેમની સેવાકીય પ્રવૃત્તિની વાત કરીએ તો, ઉપેન્દ્રસિંહ છેલ્લા ઘણા સમયથી બ્લડ ડોનેશન કેમ્પ પણ કરે છે. આસ્થા ફાઉન્ડેશનના નામથી રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. આ ઉપરાંત સમૂહ લગ્ન અને બીજી સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ તેઓ જોડાયેલા છે. તેઓ દર વર્ષે 100થી વધુ દીકરીઓના લગ્ન કરાવે છે. આવી સેવાકીય પ્રવૃત્તિ બદલ લોકોએ તેમને ભાલના દાનવીર સાવજનું બિરુદ આપ્યું છે.

પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, તેમના પરિવારમાં કમાનર કોઈ નથી. તેમની મદદ કરવીએ ક્ષત્રિય તરીકે મારી ફરજ છે અને તેથી હું તેમની મદદ કરુ છું. જોકે,નવાઈની વાત એ છે કે,મૃતક ધર્મેન્દ્રસિંહ સાથે કોઈ સંબંધ ન હોવા છતા એક માનવતાના ભાગરુપે ઉપેન્દ્રસિંહે ધર્મેન્દ્રસિંહની દીકરી કાવ્યાબાની તમામ જવાબદારી ઉપાડવાની જાહેરાત કરી છે. આ અંગે ઉપેન્દ્રસિંહે કહ્યું કે, હું એક માવતર તરીકે દીકરી કાવ્યાબાની તમામ જવાબદારી ઉપાડીશ.

તમને જણાવી દઈએ કે, ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં સુરેન્દ્રનગરના ચાર વ્યક્તિઓના મોત થયા હતા. જેમાં પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ પરમારનો પણ સમાવેશ થાય છે. પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ પરમાર મૂળ ચુડા ગામના વતની છે અને અમદાવાદ પોલીસમાં હાલ ફરજ બજાવતા હતા. જે દિવસે રાત્રે આ અકસ્માત થયો ત્યારે ધર્મેન્દ્રસિંહ ફરજ પર હાજર હતા. જેથી તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને પંચનામા સહિતની કામગીરી કરી રહ્યાં હતા. તે દરમિયાન માતેલા સાંઢની જેમ આવેલી જેગુઆરે ધર્મેન્દ્રસિંહ સહીત 9 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, મૃતક ધર્મેન્દ્રસિંહ અંદાજે પાંચ વર્ષ પહેલા પોલીસ વિભાગમાં જોડાયા હતા અને તેઓ તેમના માતા-પિતાના એકના એક સંતાન હતા. તો બીજી તરફ ધર્મેન્દ્રસિંહના લગ્ન બોટાદ ખાતે થયા હતા અને હાલ તેમને સંતાનમા એક વર્ષની દીકરી છે. આ દીકરીનું નામ કાવ્યા બા છે. હવે કાવ્યા બાની તમામ જવાબદારી ઉપેન્દ્રસિંહે ચાવડાએ ઉપાડી એક અનોખી પહેલ કરી છે અને લોકોને સેવાકીય કામ કરવાની પ્રેરણા પણ આપી છે.

Share1243Tweet777
Jobakudiadmin

Jobakudiadmin

Recent Posts

  • “ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.
  • સપ્ટેમ્બરમાં સૂર્યનું મહત્વપૂર્ણ ગોચર: આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; કરિયરથી લઈને વ્યવસાય સુધી લાભ થશે.
  • 28 ઓગસ્ટ 2026 નું રાશિફળ: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૨૮ ઓગસ્ટે થશે,  ૧૨ રાશિઓ પર દેખાસે આવી અસર
  • 25 ફેબ્રુઆરી 2026 નું રાશિફળ: આ ચાર રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે
  • 12 મે 2024 નું રાશિફળ: આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, થશે તમામ અશુભ કામ, પૂર્ણ થશે દરેક મનોકામના.

Recent Comments

No comments to show.

Archives

  • August 2026
  • February 2026
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023

Categories

  • Uncategorized
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધાર્મિક
  • ન્યુઝ
  • મનોરંજન
  • રમત ગમત
  • રસોઈ
  • રાશિફળ
  • સ્વાસ્થ્ય
Jo Bakudi

Copyright © 2017 JNews.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home 1
  • Home 2
  • Home 3
  • Home 4
  • Home 5
  • Privacy Policy
  • Sample Page

Copyright © 2017 JNews.