કપિલ શર્માએ શેર કર્યો પોતાના નવા લૂકનો વીડિયો, હેરડ્રેસરને પૂછ્યું- હું કયા દેશના જેવો દેખાઉં છું?
કોમેડિયન કપિલ શર્મા આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. તે પોતાના આગામી પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત છે. કપિલ કોઈને કોઈ રીતે પોતાના ફેન્સનું મનોરંજન કરતો રહે છે. તે સોશિયલ મીડિયા દ્વારા ...


















