નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી સાચી પડી! 450 વર્ષ પહેલા ઇઝરાયેલ માટે કહ્યું હતું આ વાત… 2023 થશે ત્રીજું વિશ્વ યુદ્ધ
ઈઝરાયેલે યુદ્ધની સ્થિતિ જાહેર કર્યા પછી નોસ્ટ્રાડેમસની એક ડરામણી ભવિષ્યવાણી સાચી પડી હશે. ફ્રેન્ચ ફિલોસોફરે 450 વર્ષ પહેલા પોતાના પુસ્તકમાં ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ થશે. ...


















