મંગળ, કેતુ અને ચંદ્ર મળીને બનાવી રહ્યા છે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિના લોકોને મળશે અચાનક ધન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 3 ઓક્ટોબરે મંગળ સંક્રમણ કરીને તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યારે કેતુ ગ્રહ ગયા વર્ષથી તુલા રાશિમાં હાજર છે. આ કારણે તુલા રાશિમાં મંગળ અને કેતુનો અશુભ ...


















