વૃદ્ધના મોત પર વાંદરો થયો ભાવુક, ક્યારેક માથું ટેકવ્યું તો ક્યારેક ફૂલ ચઢાવ્યા, જુઓ તસવીરો
જ્યારે પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે માત્ર તેના ઘરમાં જ નહીં પરંતુ આસપાસના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ જાય છે. આ પછી દરેક વ્યક્તિ મૃત વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા અને ...


















