‘મુન્નાભાઈ’થી ‘K3G’ સુધી, ઐશ્વર્યા રાયે 5 બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરવાની ના પડી હતી, કરિશ્મા અને દીપિકા ચમકાવ્યું ભાગ્ય
ઐશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં તેની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ ફરી એકવાર પોતાના દમદાર અભિનયથી બધાને દિવાના બનાવી દીધા છે. થોડા મહિના પહેલા રીલિઝ થયેલી ફિલ્મ ...

















