• Latest
  • Trending
  • All
દાહોદનો શ્રમિક પરિવાર ઘરે પહોંચે તે પહેલાં જ કાળ ભરખી ગયો, રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માતે 9 લોકોનાં જીવ લીધા

દાહોદનો શ્રમિક પરિવાર ઘરે પહોંચે તે પહેલાં જ કાળ ભરખી ગયો, રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માતે 9 લોકોનાં જીવ લીધા

October 10, 2023
“ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.

“ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.

August 27, 2026
સૂર્ય ભગવાનના આશીર્વાદથી આ રાશિના જાતકોની આવકના માર્ગો ખુલશે, ભાગ્યના સહયોગથી દરેક કાર્ય સફળ થશે.

સપ્ટેમ્બરમાં સૂર્યનું મહત્વપૂર્ણ ગોચર: આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; કરિયરથી લઈને વ્યવસાય સુધી લાભ થશે.

August 27, 2026

28 ઓગસ્ટ 2026 નું રાશિફળ: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૨૮ ઓગસ્ટે થશે,  ૧૨ રાશિઓ પર દેખાસે આવી અસર

August 27, 2026

25 ફેબ્રુઆરી 2026 નું રાશિફળ: આ ચાર રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે

February 24, 2026

12 મે 2024 નું રાશિફળ: આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, થશે તમામ અશુભ કામ, પૂર્ણ થશે દરેક મનોકામના.

May 12, 2024

6 મે 2024 નું રાશિફળ: આજે, માસિક શિવરાત્રીના દિવસે, આ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખુલશે, ભગવાન શિવના અપાર આશીર્વાદ વરસશે, દરેક મનોકામના પૂર્ણ થશે

May 6, 2024
મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય

April 10, 2024
મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

April 10, 2024
મહાશિવરાત્રિ પર આ 6 રાશિઓનું ભાગ્ય બદલાશે, ભોલેનાથ પોતાની ખુશીઓથી ભરશે.

મહાશિવરાત્રિ પર આ 6 રાશિઓનું ભાગ્ય બદલાશે, ભોલેનાથ પોતાની ખુશીઓથી ભરશે.

March 8, 2024

8 માર્ચ 2024 નું રાશિફળ: આજે મહાશિવરાત્રિ પર બની રહ્યો છે શિવ યોગ, આ રાશિઓ થશે ભાગ્યશાળી, ભોલે બાબા વરસાવશે અપાર આશીર્વાદ.

March 8, 2024

7 માર્ચ 2024 નું રાશિફળ: આ રાશિના જાતકો માટે મોટા આર્થિક લાભની તકો ઉભી થઈ રહી છે, તેમને નોકરી અને વ્યવસાયમાં લાભ મળશે.

March 7, 2024
કુલ પ્રીત અને જેકી ભગનાની 7 જન્મોના બંધનમાં બંધાયા, તેમના સાત ફેર ફરતાની તસવીરો સામે આવી

કુલ પ્રીત અને જેકી ભગનાની 7 જન્મોના બંધનમાં બંધાયા, તેમના સાત ફેર ફરતાની તસવીરો સામે આવી

February 22, 2024
  • Home
Saturday, September 19, 2026
  • Login
Jo Bakudi
No Result
View All Result
Jo Bakudi
No Result
View All Result
Home ન્યુઝ

દાહોદનો શ્રમિક પરિવાર ઘરે પહોંચે તે પહેલાં જ કાળ ભરખી ગયો, રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માતે 9 લોકોનાં જીવ લીધા

by Jobakudiadmin
October 10, 2023
in ન્યુઝ
0
દાહોદનો શ્રમિક પરિવાર ઘરે પહોંચે તે પહેલાં જ કાળ ભરખી ગયો, રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માતે 9 લોકોનાં જીવ લીધા
575
SHARES
1.6k
VIEWS
Share on FacebookShare on Twitter

રાજ્યમાં એક જ દિવસમાં બે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. જેમાં 9 લોકોનાં મોત નિપજ્યા છે. દાહોદ અને સુરેન્દ્રનગરમાં આજે મંગળવારે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. આ બે અલગ-અલગ અકસ્માતમાં કુલ નવ લોકોના મોત થયા છે. દાહોદના ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છ લોકોનાં મોત નીપજ્યા છે અને એક વ્યક્તિ ઘાયલ છે. જ્યારે સુરેન્દ્રનગરમાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે.

લખતરના ઝમર ગામના પાટિયા પાસેનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 3નાં મોત થયા છે અને 3 ઘાયલ થયા છે. અહીં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મહિલા અને 1 પુરુષનું મોત નિપજ્યું છે. જ્યારે અકસ્માતમાં 3 લોકો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા છે.

સદાદ ગામથી લખતર જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

દાહોદના ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં છ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. અકસ્માતની જાણ થતા ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગરબાડાના અલીરાજપુર હાઈવે પરના પાટિયાઝોલ તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એકસાથે છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. આ મૃતકોમાં એક જ પરિવારના બે લોકો અને અન્ય ચાર લોકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. એક રિક્ષામાં થોડા રૂપિયા વધારે મેળવવાની લહાયમાં ગેરકાયદેસર રીતે લોકોને વધારે સંખ્યામાં બેસાડવામાં આવે છે. આ રિક્ષામાં પણ વધારે લોકોને બેસાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

Share230Tweet144
Jobakudiadmin

Jobakudiadmin

Recent Posts

  • “ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.
  • સપ્ટેમ્બરમાં સૂર્યનું મહત્વપૂર્ણ ગોચર: આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; કરિયરથી લઈને વ્યવસાય સુધી લાભ થશે.
  • 28 ઓગસ્ટ 2026 નું રાશિફળ: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૨૮ ઓગસ્ટે થશે,  ૧૨ રાશિઓ પર દેખાસે આવી અસર
  • 25 ફેબ્રુઆરી 2026 નું રાશિફળ: આ ચાર રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે
  • 12 મે 2024 નું રાશિફળ: આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, થશે તમામ અશુભ કામ, પૂર્ણ થશે દરેક મનોકામના.

Recent Comments

No comments to show.

Archives

  • August 2026
  • February 2026
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023

Categories

  • Uncategorized
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધાર્મિક
  • ન્યુઝ
  • મનોરંજન
  • રમત ગમત
  • રસોઈ
  • રાશિફળ
  • સ્વાસ્થ્ય
Jo Bakudi

Copyright © 2017 JNews.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home 1
  • Home 2
  • Home 3
  • Home 4
  • Home 5
  • Privacy Policy
  • Sample Page

Copyright © 2017 JNews.