• Latest
  • Trending
  • All
Chandrayaan-3 First Image: લેન્ડિંગ પછી વિક્રમે મોકલી પહેલી તસવીર, આવો દેખાય છે ચંદ્રનો દક્ષિણ ભાગ

Chandrayaan-3 First Image: લેન્ડિંગ પછી વિક્રમે મોકલી પહેલી તસવીર, આવો દેખાય છે ચંદ્રનો દક્ષિણ ભાગ

August 24, 2023
“ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.

“ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.

August 27, 2026
સૂર્ય ભગવાનના આશીર્વાદથી આ રાશિના જાતકોની આવકના માર્ગો ખુલશે, ભાગ્યના સહયોગથી દરેક કાર્ય સફળ થશે.

સપ્ટેમ્બરમાં સૂર્યનું મહત્વપૂર્ણ ગોચર: આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; કરિયરથી લઈને વ્યવસાય સુધી લાભ થશે.

August 27, 2026

28 ઓગસ્ટ 2026 નું રાશિફળ: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૨૮ ઓગસ્ટે થશે,  ૧૨ રાશિઓ પર દેખાસે આવી અસર

August 27, 2026

25 ફેબ્રુઆરી 2026 નું રાશિફળ: આ ચાર રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે

February 24, 2026

12 મે 2024 નું રાશિફળ: આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, થશે તમામ અશુભ કામ, પૂર્ણ થશે દરેક મનોકામના.

May 12, 2024

6 મે 2024 નું રાશિફળ: આજે, માસિક શિવરાત્રીના દિવસે, આ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખુલશે, ભગવાન શિવના અપાર આશીર્વાદ વરસશે, દરેક મનોકામના પૂર્ણ થશે

May 6, 2024
મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય

April 10, 2024
મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

April 10, 2024
મહાશિવરાત્રિ પર આ 6 રાશિઓનું ભાગ્ય બદલાશે, ભોલેનાથ પોતાની ખુશીઓથી ભરશે.

મહાશિવરાત્રિ પર આ 6 રાશિઓનું ભાગ્ય બદલાશે, ભોલેનાથ પોતાની ખુશીઓથી ભરશે.

March 8, 2024

8 માર્ચ 2024 નું રાશિફળ: આજે મહાશિવરાત્રિ પર બની રહ્યો છે શિવ યોગ, આ રાશિઓ થશે ભાગ્યશાળી, ભોલે બાબા વરસાવશે અપાર આશીર્વાદ.

March 8, 2024

7 માર્ચ 2024 નું રાશિફળ: આ રાશિના જાતકો માટે મોટા આર્થિક લાભની તકો ઉભી થઈ રહી છે, તેમને નોકરી અને વ્યવસાયમાં લાભ મળશે.

March 7, 2024
કુલ પ્રીત અને જેકી ભગનાની 7 જન્મોના બંધનમાં બંધાયા, તેમના સાત ફેર ફરતાની તસવીરો સામે આવી

કુલ પ્રીત અને જેકી ભગનાની 7 જન્મોના બંધનમાં બંધાયા, તેમના સાત ફેર ફરતાની તસવીરો સામે આવી

February 22, 2024
  • Home
Saturday, September 19, 2026
  • Login
Jo Bakudi
No Result
View All Result
Jo Bakudi
No Result
View All Result
Home ન્યુઝ

Chandrayaan-3 First Image: લેન્ડિંગ પછી વિક્રમે મોકલી પહેલી તસવીર, આવો દેખાય છે ચંદ્રનો દક્ષિણ ભાગ

by Jobakudiadmin
August 24, 2023
in ન્યુઝ
0
Chandrayaan-3 First Image: લેન્ડિંગ પછી વિક્રમે મોકલી પહેલી તસવીર, આવો દેખાય છે ચંદ્રનો દક્ષિણ ભાગ
603
SHARES
1.7k
VIEWS
Share on FacebookShare on Twitter

વિક્રમ લેન્ડરે લેન્ડ થતી વખતે ખેંચેલી તસવીર મોકલી છે. લેન્ડર અને MOX-ISTRAC, બેંગલુરુ વચ્ચે સંચાર લિંક સ્થાપિત કરી લેવાયો છે. આ તસવીર લેન્ડર હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવામાં આવી છે.

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો છે. એવામાં લેન્ડર વિક્રમે ચંદ્ર પર પહોંચતા જ પોતાનું કામ શરુ કરી દીધું છે. વિક્રમ લેન્ડર લેન્ડ થતી વખતે ખેંચેલી તસવીર મોકલી છે. લેન્ડર અને MOX-ISTRAC, બેંગલુરુ વચ્ચે સંચાર લિંક સ્થાપિત કરી લેવાયો છે. આ તસવીર લેન્ડર હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવામાં આવી છે.

Chandrayaan-3 Mission:
Updates:

The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.

Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom

— ISRO (@isro) August 23, 2023

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર દુનિયાનો ચોથો દેશ હવે ભારત બની ગયો છે. ચંદ્રયાનનું લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થઈ ગયું છે. તો ચંદ્રયાનના સફળ લેન્ડિંગની સાથે જ ISROએ ટ્વીટ કર્યું છે. ISRO દ્વારા ટ્વીટ કરાયું કે- ભારત, હું મારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયો છું અને તમે પણ. ચંદ્રયાન-3 મૂન પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડ થઈ ગયું છે, અભિનંદન ઈન્ડિયા.

23 તારીખ કેમ પસંદ કરાઈ?

ચંદ્રયાન-3નું લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ પોતાના મિશનને પાર પાડવા માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરશે.

ચંદ્ર પર 14 દિવસ સુધી સૂર્યોદય અને બીજા 14 દિવસ સુધી સૂર્યાસ્ત એટલે કે રાત હોય છે. જો ચંદ્રયાન ત્યાંના રાતના સમયે ઉતર્યું હોત તો તે કામ ન કરી શકત.

ISRO તમામ વાતની ગણતરી બાદ એ નિષ્કર્ષ પર આવ્યું હતું કે 23 ઓગસ્ટથી ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સૂર્યની રોશની ઉપલબ્ધ રહેશે.
ત્યાં રાત્રિના 14 દિવસનો સમયગાળો 22 ઓગસ્ટે સમાપ્ત થયો.

23 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણી ધ્રુવ પર તડકો રહેશે, જેની મદદથી ચંદ્રયાનનું રોવર ચાર્જ થઈ શકશે અને પોતાના મિશનને પાર પાડશે.

માઈનસ 230 ડિગ્રી તાપમાન

ISROના પૂર્વ ડાયરેક્ટર પ્રમોદ કાલેના જણાવ્યા મુજબ- ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર તાપમાન માઈનસ 230 ડિગ્રી સુધી રહે છે. આટલી કડકડતી ઠંડીમાં દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાનનું કામ કરવું શક્ય નથી. આ કારણ છે કે 14 દિવસ સુધી જ્યારે દક્ષિણી ધ્રુવ પર તડકો હશે ત્યારે આ મિશનને પાર પાડવામાં આવે.

Share241Tweet151
Jobakudiadmin

Jobakudiadmin

Recent Posts

  • “ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.
  • સપ્ટેમ્બરમાં સૂર્યનું મહત્વપૂર્ણ ગોચર: આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; કરિયરથી લઈને વ્યવસાય સુધી લાભ થશે.
  • 28 ઓગસ્ટ 2026 નું રાશિફળ: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૨૮ ઓગસ્ટે થશે,  ૧૨ રાશિઓ પર દેખાસે આવી અસર
  • 25 ફેબ્રુઆરી 2026 નું રાશિફળ: આ ચાર રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે
  • 12 મે 2024 નું રાશિફળ: આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, થશે તમામ અશુભ કામ, પૂર્ણ થશે દરેક મનોકામના.

Recent Comments

No comments to show.

Archives

  • August 2026
  • February 2026
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023

Categories

  • Uncategorized
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધાર્મિક
  • ન્યુઝ
  • મનોરંજન
  • રમત ગમત
  • રસોઈ
  • રાશિફળ
  • સ્વાસ્થ્ય
Jo Bakudi

Copyright © 2017 JNews.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home 1
  • Home 2
  • Home 3
  • Home 4
  • Home 5
  • Privacy Policy
  • Sample Page

Copyright © 2017 JNews.