અક્ષય કુમારના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, કહ્યું- હું વિશ્વાસ કરી શકતો નથી કે તમે મને છોડીને જતા રહ્યા
અક્ષય કુમારના હેરસ્ટાઈલિસ્ટ મિલન જાધવ ઉર્ફે મિલાનોનું નિધન થયું છે. મિલાનો છેલ્લા 15 વર્ષથી અક્ષય કુમાર માટે કામ કરી રહ્યો હતો. તેમના મૃત્યુના સમાચારથી અભિનેતા ખૂબ જ દુઃખી છે. અક્ષયે ...


















