શું અમ્પાયરે જાણી જોઇને વાઈડન આપ્યો ન હતો, નિર્ણયથી ખળભળાટ મચી ગયો
ગુરુવારે પુણેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચ રમાઈ હતી. ભારતે બાંગ્લાદેશ સામે મોટી જીત હાંસલ કરી છે. આ દરમિયાન વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટ મેચમાં પોતાની 48મી ...


















