શિખર ધવન-આયેશા મુખર્જીના છૂટાછેડા, કોર્ટે ક્રૂરતા અને માનસિક પીડા સ્વીકારી
અનુભવી ભારતીય ક્રિકેટર શિખર ધવનનું અંગત જીવન બિલકુલ સુખદ રહ્યું નથી. હવે આખરે તેણે પોતાની વિખૂટા પડી ગયેલી પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લઈ લીધા છે. તમને જણાવી દઈએ કે શિખર ...


















