કોમેડી સર્કસના ગોલુ મોલુ જેવો દેખાતી ‘ગંગુબાઈ’નો બદલાયો દેખાવ, પરિવર્તન જોઈને ચાહકો ચોંકી ગયા
તમે બધાને લોકપ્રિય કોમેડી શો 'કોમેડી સર્કસ' માં નાની ગંગુબાઈનો રોલ ભજવનાર નાની છોકરી યાદ હશે, જેણે પોતાની ક્યુટનેસ અને શાનદાર કોમિક સ્ટાઈલથી દરેકના દિલ જીતી લીધા હતા અને નાની ...


















