માતા ગર્ભાશયમાં જ મારી નાખવા માંગતી હતી, લોકોએ ઉડાવી મજાક, બધાને હસાવનાર ભારતીએ ઘણું સહન કર્યું છે
પ્રખ્યાત હિન્દી કોમેડિયન અને એન્કર ભારતી સિંહ અવારનવાર પોતાના જોક્સથી બધાનું મનોરંજન કરે છે. ભારતી સિંહે તેની બેસ્ટ કોમેડીના કારણે ઘણી ઓળખ બનાવી છે. તેણે કોઈ પણ ગોડફાધર વગર પોતાના ...


















