સિનેમા જગતમાં છવાયો માતમ, પ્રખ્યાત મ્યુઝીક ડીરેક્ટરની પુત્રી એ કરી આત્યહત્યા, ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
દક્ષિણ ભારતીય સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને સંગીત નિર્દેશક વિજય એન્ટોનીની પુત્રી મીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે....













