બોલીવુડ ઈન્ડસ્ટ્રી છવાયો માતમ, હવે આ સેલિબ્રિટીએ કહ્યું દુનિયાને અલવિદા… શોકમાં ડૂબી ઇન્ડસ્ટ્રી, અંતિમ વિદાયમાં આંસુ રોકી શક્યા નહીં
ફિલ્મ નિર્માતા ગૌતમ હલદરનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેઓ 67 વર્ષના હતા. ગૌતમે ઘણી બ્લોકબસ્ટર બંગાળી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું...













